31 July 2018

,

Mission Vidhya R01

નમસ્કાર મિત્રો,
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રાથમિક શાળાઓમાં મિશન વિદ્યા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે, ત્યારે આ અભિયાનમાં પ્રિય બાળકોને શાળામાં એક કલાક વહેલા બોલાવી પ્રિય બાળકો ના અભ્યાસની ગુણવત્તા સુધારણા માટે મહાયજ્ઞનો પ્રારંભ થયો છે થયો છે. 
Youtube channel link Natda Academy
આ મિશન માં સહભાગી બનવા માટે મેં પણ મારી YouTube Channel NATDA ACADEMY દ્વારા વાચન-લેખન-ગણન માટે ઉપયોગી એવા વિડિયો બનાવવાનું શરૂ કર્યું છે મારી YouTube Channel ચેનલ પર જઈને તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને દરરોજ નવા વિડીયો અપડેટ્સ મળતા રહેશે.


Mission Vidhya R01 મુળાક્ષરો ભાગ-1

 Mission Vidhya R02 સાદા શબ્દો ભાગ-1

Mission Vidhya R03 સાદા શબ્દો ભાગ-2
Share:  

0 comments :